OMG / રોહિત શર્માએ એરપોર્ટ પર ચાહકને આપ્યું ગુલાબ, ન પૂછવાનું પૂછી કાઢ્યું, ફેન્સના જીત લીધા દિલ

Rohit Sharma gave a rose to a fan at the airport won the hearts of fans

ભારતીય ટીમના કેપ્ટને એક ફેનને ગુલાબ આપીને તેને ખુશ કરી દીધો હતો. કેમેરાની સામે રોહિત શર્માએ ફેનને પ્રપોઝ કરી દીધું હતું. યૂઝર્સ રોહિત શર્માના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ