વોર / ઈરાને અમેરિકાને ફરી ડરાવ્યું , બગદાદ ખાતેના અમેરિકાના દુતાવાસ પર કર્યું એવું કે...

rockets hit near us embassy in iraq s baghdad us military

ઈરાકની રાજધાની બગદાદમાં આવેલા અમેરિકાના દુતાવાસ પર રોકેટ વડે ફરી હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાના દુતાવાસ પર ઓક્ટોબરથી અત્યાર સુધીમાં કુલ 19 વાર હુમલા થઈ ચુક્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ