ન્યાયિક / રસ્તા સારા હોવા નાગરિકોનો અધિકાર, પૈસાને બહાને સરકાર જવાબદારીમાંથી છટકી ન શકે- HCની મહત્વની ટીપ્પણી

Road Maintenance Concerns Citizens' Fundamental Rights, State Can't Shirk Responsibility Citing Lack Of Funds: Delhi High...

દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા એવી ટીપ્પણી કરી છે કે રસ્તાઓનું સમારકામ નાગરિકોનો અધિકાર છે અને રાજ્ય સરકાર તેની જવાબદારીમાંથી ન બચી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ