બોલિવૂડ / શાનદાર ઘર અને કારના શોખીન હતા ઋષિ કપૂર, આટલા કરોડની સંપત્તિના હતા માલિક

Rishi Kapoor Property Is Around 300 Crores Which He Leave Behind For Family

ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડને ઝટકો લાગ્યો છે. તેમની પત્ની નીતૂ કપૂર, દિકરો રણબીર કપૂર અને દીકરી રિદ્ધિમાને ઈન્ડસ્ટ્રીના લોકો સાંત્વના આપી રહ્યાં છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરનારા ઋષિ કપૂરે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. લગભગ 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઋષિ એક સમયે હાઈએસ્ટ પેડ એક્ટર્સમાંથી એક હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ