બોલીવૂડ / ઋષભ પંતે ઉર્વશીને કરી નાખી બ્લોક?, જાણો શું છે સચ્ચાઈ

rishabh pant blocks urvashi rautela on whatsapp  factcheck

સોશિયલ મીડિયામાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે ઋષભ પંતે અભિનેત્રી ઉર્વશી રૌતેલાને બ્લોક કરી નાખી છે. સાથે જ એક વોટ્સએપ ચેટ પણ વાયરલ થઇ રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચેટ ઋષભ અને ઉર્વશીની છે. આ વાત પર હવે નવો ખુલાસો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ