IND vs NZ XI / ઋષભ પંતે ઉપરા ઉપરી 2 એવી સિક્સર મારી કે જોતા રહી ગયા મેદાન પરના તમામ ખેલાડીઓ

rishabh pant 2 back to back sixes in ish sodhi over before test match against Zealand

ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમાય એ પહેલાં બંને ટીમ વચ્ચે પ્રેક્ટીસ મેચ રમાઈ હતી. પ્રેક્ટીસ મેચમાં શાનદાર બેટિંગ કરીને ઋષભ પંતે બધાનું દિલ જીતી લીધું. વન ડે મેચમાં પરાજય બાદ ટેસ્ટમાં બદલો લેવાનો ભારત પાસે મોકો છે ત્યારે ઋષભ પંત સારી ફોર્મમાં રમતા દેખાઈ રહ્યા છે. મેચની બીજી ઇનિંગમાં પંતે 70 રન ફટકાર્યા હતા. જે બાદ તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ