નિવેદન / રિયાના પિતાનું દર્દ છલક્યું, કહ્યું Congrats India, આખરે તમે કરી બતાવ્યું અને હવે મારી દીકરી...

Rhea Chakraborty Father Indrajit Chakraborty Statement After Showik Chakraborty Arrest

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી અને તેમના પરિવારની મુશ્કેલી સતત વધી રહી છે. સતત રિયા અને તેના ભાઈ પર શકંજો કસવામાં આવી રહ્યો છે, ભાઈ શોવિકને તો ડ્રગ્સ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે રિયાની પણ ધરપકડ થઇ શકે છે ત્યારે રિયાના પિતાએ એક નિવેદન જાહેર કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ