બોલિવૂડ / રિયાએ કર્યો ચોંકાવનારો દાવો, સુશાંત તેની પાસે કરાવતો હતો આ કામ, આ રીતે તેને ડ્રગ્સની લત લાગી

rhea Chakraborty Claims That Sushant Singh Rajput Became Drug Addict On Kedarnath Sets

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો રિયા ચક્રવર્તીને બેવાર બોલાવીને પૂછપરછ કરી ચૂકી છે. રવિવારે આ કેસમાં લગભગ 8 કલાક તેની પૂછપરછ કરવામાં આવી. એક રિપોર્ટ મુજબ એનસીબીની પૂછપરછમાં રિયાએ કહ્યું કે, સુશાંતને 2016માં અભિષેક કપૂરની ફિલ્મ 'કેદારનાથ'ના સેટ્સ પર ડ્રગ્સની લત લાગી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ