Tuesday, November 19, 2019

અલર્ટ / ગુજરાતમાં વાવાઝોડાં-વરસાદને લઈને જુઓ તંત્રની કેવી છે તૈયારીઓ?

Revenue Department Pankaj Kumar Saurashtra-Kutch thunderstorm gujarat

ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાને લઈને ડિઝાસ્ટરની બેઠક મળી હતી. મહેસુલ વિભાગના અધિક સચિવની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. મળતી માહિતી મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાના કારણે ગુજરાતના દરિયાકાઠાંના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને 90થી 110 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ