બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Reshma Patel, the state women president of NCP, made a big statement about Hardik Patel

નિવેદન / હાર્દિક ભાઈને હાર્દિક સલાહ ભાજપમાં જવાનું વિચારતા હોય તો ટાળે: આંદોલન સમયે સાથે રહેનાર નેતાનું નિવેદન

ParthB

Last Updated: 01:21 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પટેલની નારાજગી વચ્ચે NCPના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ભાજપમાં જવાનું વિચારતા હોય તો ટાળે

  • હાર્દિક પટેલની નારાજગી વચ્ચે મોટા સમાચાર
  • હાર્દિક પટેલને NCPમાં જોડાવા હાર્દિક પટેલને આમંત્રણ
  • "ભાજપમાં જવાનું વિચારતા હોય તો ટાળે"-રેશ્મા પટેલ

છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલી રહેલા ઘમાસાણની વચ્ચે વધુ એક રાજકીય પાર્ટીના નેતાએ હાર્દિક પટેલને પોતાની રાજકીય પાર્ટીમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું છે. 

રેશ્મા પટેલે NCPમાં જોડાવા હાર્દિક પટેલને આમંત્રણ આપ્યું

છેલ્લા સમયથી હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલી રહેલી નારાજગી વચ્ચે NCPના પ્રદેશ મહિલા પ્રમઉખ રેશ્મા પટેલે મોટું હાર્દિક પટેલને NCPમાં જોડાવવાનું આમંત્રણ આપતાં ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. મહત્વનું  છે કે, રેશ્મા પટેલે જણાવ્યું મારી હાર્દિક ભાઈને હાર્દિક સલાહ છે કે, જો તેઓ ભાજપમાં જવાનું વિચારતાં હોય તો ટાળે, અમે ડૂબકી મારીને બહાર નીકળ્યાં છે. 

હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓથી નારાજ છે 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે. તાજેતરમાં  હાર્દિક પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. જેને લઈને ગુજરાત રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ મેં મારી વાત મુકી છે. હાર્દિકે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, તેઓ ભાજપની નેતાગીરીથી અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ