રાહત / સ્વાસ્થ્ય વિભાગનો ચોંકાવનારો રિપોર્ટઃ કોરોના જંગમાં જીત્યા વૃદ્ધો, 54 ટકા મૃતકોની ઉંમર 60 વર્ષથી ઓછી

report claims elderly coronation falls on corona 54 percent of the dead are below 60 years

દેશમાં અનલોક 4 પછી પણ જે રીતે તમામ ગતિવિધિઓ શરૂ થઈ છે તેનાથી બમણા પ્રમાણમાં કોરોના ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સ્વાસ્થ્ય વિભાગ માટે પણ મુશ્કેલી વધારી છે. સ્વાસ્થ્ય વિભાગની ટીમ મોતની પાછળનું કારણ શોધવામાં લાગી છે. ઉલ્લેખનીય છે કે 54 ટકા મૃતકોની ઉંમર 60 વર્ષથી ઓછી જોવા મળી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ