બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Remember this deadline for PAN-Aadhaar linking, if missed will attract a penalty of up to 10,000

કામની વાત / યાદ રાખી લો PAN-આધાર લિંક કરવા માટેની આ ડેડલાઇન, જો ચૂકી ગયા તો ₹ 10,000 સુધીનો દંડ થશે

Megha

Last Updated: 04:36 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ પહેલા 31 માર્ચ હતી પણ બાદમાં તેને બીજા ત્રણ મહિના માટે એટલે કે 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી.

  • PAN- આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન
  • પહેલા 31 માર્ચ હતી જે 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી
  • PAN- આધાર કાર્ડ લિંક કેવી રીતે લિંક કરવું, જાણો 

PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 છે. આ દિવસ સુધી લિંક ન કરવા બદલ ભારે દંડ ભરવો પડી શકે છે. આ સાથે તમારું PAN કાર્ડ પણ નિષ્ક્રિય થવાની સંભાવના છે. જણાવી દઈએ કે PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ પહેલા 31 માર્ચ હતી પણ બાદમાં તેને બીજા ત્રણ મહિના માટે એટલે કે 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી.

કેવી રીતે લિંક કરવું
- સૌ પ્રથમ તમારે આવકવેરા પોર્ટલની મુલાકાત લેવી પડશે. 
- આ પછી ડેશબોર્ડની ડાબી બાજુએ 'આધાર લિંક'નો વિકલ્પ દેખાશે. 
- આના પર ક્લિક કરવા પર તમારે ત્રણ સ્ટેપ ફોલો કરવા પડશે. 
- પહેલા તમારે તમારા PAN અને આધારની વિગતો દાખલ કરવાની જરૂર છે.
- આ વિગતો દાખલ કર્યા પછી તમને માહિતી મળશે કે PAN પહેલેથી લિંક થયેલ છે કે નહીં.
- જો ત્યાં કોઈ લિંક નથી, તો તમારે બીજા પગલા કે વેરિફિકેશનની મુલાકાત લેવી પડશે.
- જો વિગતો સાચી હોય તો તમારો આધાર નંબર દાખલ કરો અને "હવે લિંક કરો" બટન પર ક્લિક કરો.
- આ પછી એક મેસેજ આવશે જે તમને જણાવશે કે આધાર તમારા PAN સાથે સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે.

જણાવી દઈએ કે PAN અને આધારને લિંક કરવા માટે, 1,000 રૂપિયાની ચુકવણી કરવી પડશે.જો તમારો PAN જારી કરવાની તારીખ 1 જુલાઈ, 2017 ના રોજ અથવા પછીની છે, તો તમે ફી ચૂકવ્યા વિના સીધી લિંકિંગ વિનંતી સબમિટ કરી શકો છો. જો તમે 30 જૂન સુધીમાં PAN અને આધારને લિંક નહીં કરો તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.આવકવેરા કાયદાની કલમ 272B મુજબ 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

PAN-Aadhaar linking PAN-આધાર લિંક Pan Aadhaar Linking Deadline પાન-આધાર લિંક PAN-Aadhaar linking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ