સારા સમાચાર / કોરોનાના દર્દીઓ પર સૌથી અસરકારક રહી આ દવા, ટ્રાયલમાં મળ્યા સબૂત

Remdesivir Drug For Coronavirus Shows New Promise In Large Clinical Trial

અમેરિકામાં થયેલા શરૂઆતના ટ્રાયલમાં પરિણામ સામે આવ્યા છે. તેમાં કોરોનાના દર્દીઓ પરના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે દવા Remdesivir અસર કરી રહી છે. આ દવાનો 10 દિવસનો કોર્સ પ્લેસીબોથી વધારે સારા પરિણામ આપી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ