ટેકનોલોજી / JIO ની જોરદાર ઑફર: સ્માર્ટફોન કરતાં પણ સસ્તું લેપટોપ JioBook લૉન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

reliece launched JIO BOOK laptop, know the price in  india

Jioએ દિવાળીના પર્વે એક નવો ડિવાઇઝ લૉન્ચ કર્યો છે. જીઓએ પોતાનો પહેલો લેપટોપ ઓફિશિયલી લોન્ટ કરેલ છે. મળેલ માહિતી અનુસાર આ લેપટોપનો ભાવ વ્યાજબી છે અને તેમાં 4G LTEનો સપોર્ટ પણ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ