આકર્ષક ઓફર / Jioના ગ્રાહકો માટે આનંદો, આ રિચાર્જ પ્લાન પર થશે પૈસાની બચત

reliance jio gets a cashback of rupees 20 percent in 3 plan

રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકો માટે આનંદીત સમાચાર રજૂ કરે છે. કંપનીએ હવે પોતાના પ્રિપેડ યૂઝર્સ માટે સારી શાનદાર ઓફર રજૂ કરી છે. ખરેખર કંપની પોતાના મનપસંદ રિચાર્જ પ્લાનની સાથે 20 ટકા કેશબેક ઓફર આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ