World / પૃથ્વીના ઠંડાગાર આર્કટિક ઉપર થઇ આ રહસ્યમય ઘટના; વૈજ્ઞાનિકોમાં ચિંતા

Record-size hole opens in the ozone layer above the Arctic

પૃથ્વીના આર્કટિક સમુદ્ર ઉપર ઓઝોન સ્તરમાં એક મોટી ગાબડું સામે આવતા આશ્ચર્ય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ ઉત્તર ધ્રુવ ઉપર અસામાન્ય રીતના ઠંડા તાપમાનના પગલે સર્જાયેલો હોઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ