બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / REALME OPPO ONEPLUS SMARTPHONE Enhanced intelligent service FEATURE STOLENS THE PERSONAL DATA OF USERS

તમારા કામનું / રિયલમી, ઓપ્પો અને વનપ્લસ મોબાઈલવાળા ચેતી જાય, ચોરાઈ રહ્યાં છે ડેટા, ફટાફટ ઓફ કરો આ ફિચર

Vaidehi

Last Updated: 06:01 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Oppo, RealMe, OnePlusનાં યૂઝર્સનો ડેટા સિક્યોર નથી? મળતી માહિતી અનુસાર આ કંપનીનાં સ્માર્ટફોનમાં આવેલું આ ફીચર પરમિશન વગર યૂઝરનો પર્સનલ ડેટા કલેક્ટ કરે છે.

  • એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર્સ માટે ચેતવણી
  • Oppo, RealMe, OnePlusનાં ફોનમાં આવેલ છે આ ફીચર
  • પર્મિશન વગર યૂઝરનો પર્સનલ ડેટા કલેક્ટ કરે છે કંપની

છેલ્લાં કેટલાક દિવસોથી એન્ડ્રોઈડ ફોન સાથે મળનારાં ફીચરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. માહિતી અનુસાર કેટલીક સ્માર્ટફોન કંપનીઓ યૂઝરનાં એક્સપીરિયન્સને વધુ સારું બનાવવાનાં નામે યૂઝરની પરમિશન વગર તેનો ડેટા કલેક્ટ કરે છે. હાલમાં જ ઈલેક્ટ્રોનિક્સ તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે આ મામલામાં તપાસ કરવાની વાત કરી છે. 

આ ત્રણ કંપનીઓનાં સ્માર્ટફોન યૂઝર્સ ચેતજો
અત્રે ઉલ્લેખનીય છે કે Enhanced intelligent servicesનાં ફીચરની મદદથી realme, oppo અને oneplus જેવી ચીની કંપનીઓ દ્વારા યૂઝર ડેટા કલેક્ટ કરવામાં આવે છે.  આ ત્રણેય કંપનીનાં સ્માર્ટફોનમાં Enhanced intelligent serviceનું ફીચર ડિફોલ્ટ રીતે ઈનેબલ રહે છે. આ ફીચરને લઈને કંપનીઓ દાવો કરી રહી છે કે યૂઝર એક્સપેરિયન્સને વધુ સારું કરવા અને ડિવાઈઝ ઓપ્ટિમાઈઝ કરવા માટે કલેક્ટ કરવામાં આવતાં ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે.

તમારો ડેટા સિક્યોર કરો
આ ત્રણેય કંપનીનાં ફોન     colorOSનાં કસ્ટમાઈઝ્ડ વર્ઝન પર ચાલે છે અને તેની માલિક કંપની ચીનની દિગ્ગજ ટેક કંપની BBK Electronicsની પાસે છે. ColorOS, RealMeUI અને OxygenOS પર ચાલી રહેલા તમામ લેટેસ્ટ સ્માર્ટફોનમાં ‘Enhanced intelligent service’ ફીચર ડિફોલ્ટ રીતે ઓન હોય છે. જો તમારી પાસે પણ આ ત્રણ કંપનીનાં ફોન હોય તો ખાસ આ ફીચરને બંધ કરી દેજો જેથી તમારો ડેટા સેફ રહે. યૂઝર લોકેશન, કેલેન્ડર, SMS સહિત તમારી પર્સનલ જાણકારી શેર કરવાથી કંપનીને રોકી શકો છો.

આ ફીચરને કઈ રીતે ડિસેબલ કરવું?

  • સૌથી પહેલા Settingsમાં જવું.
  • ત્યારબાદ Additional Settingsમાં જવું.
  • હવે System Services સિલેક્ટ કરવું.
  • છેલ્લે Enhanced System Servicesને ઓફ કરી દેવું.
  • છેલ્લે ફોનને રીસ્ટાર્ટ કરવું.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ