ચેતજો / શું તમે આ App ડાઉનલોડ કરી છે! તો રહેજો સાવધાન નહીંતર તો બેંક અકાઉન્ટ...

RBI warns against AnyDesk app installing it could empty your bank account

આ એપ ગુગલ પ્લેસ્ટોરમાંથી લાખો લોકોએ ડાઉનલોડ કરી છે અને એપ ડેવલપરનો દાવો છે કે તે તમામ રીતે સુરક્ષિત છે બેંકે ચેતવણી આપી છે કે ગઠીયા તમને બેંકનાં પ્રતિનિધિ તરીકે ફોન કરીને એનીડેસ્ક એપ ડાઉનલોડ કરીવાનું કહે છે અને 9 આંકડાનો ડિજિટ કોડ શેર કરવાનું કહે છે આ નવી ટ્રીક છે સામાન્ય રીતે ક્રેડિટકે ડેબિટ કાર્ડની વિગતો કે ઓટીપી કોઇની સાથે શેર કરવા ન જોઇએ તે લોકો જાણે છે તેમ છતા હજુ પણ ભણેલાગણેલા લોકો પણ તે ભુલ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ