બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / rbi penalty on these 8 co operative banks

કાર્યવાહી / ગુજરાત સહિત આ રાજ્યોની 8 બેન્કોને RBIએ ફટકાર્યો મોટો દંડ, ચેક કરો તમારૂ ખાતુ તો આ બેન્કમાં નથી ને?

Arohi

Last Updated: 12:03 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આઠ સહકારી બેંકો પર દંડ ફટકાર્યો છે. જે બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે તે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, હિમાચલ, ગુજરાત, મણિપુર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં સ્થિત છે.

  • RBIએ ફટકાર્યો 8 બેન્કોને દંડ 
  • ગુજરાત સહિત આ રાજ્યોની બેન્કોનો સમાવેશ 
  • જાણો તમારૂ ખાતુ તો આ બેન્કમાં નથી ને?

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મણિપુર, ગુજરાત, હિમાચલ અને ઉત્તર પ્રદેશની 8 સહકારી બેંકો પર 12 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. આ બેન્કો પર આરોપ છે કે તેમણે ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં સ્થાનાંતરિત નથી કર્યું. છોતરપિંડીનો રિપોર્ટ મોડો આપવામાં આવ્યો અને અસુરક્ષિત દેવાને મંજૂરી આપી છે. 

RBIએ નબાપલ્લી સહકારી બેન્ક, બારાસાત, પશ્ચિમ બંગાળ પર સૌથી વધારે એટલે કે 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે આ પહેલા RBIએ ચીનની કંપનીઓની સાથે ડેટા શેર કરવાને લઈને ફિનટેક ફર્મ પેટીએમ પર કાર્યવાહી કરી અને 11 માર્ચે એક આદેશમાં પેટીએમ પેમેન્ટ્સ બેન્કને નવા કસ્ટમર્સ જોવાને લઈને રોક લગાવી દીધી હતી. 

આ બેંકો પર દંડ ફટકારવામાં આવ્યો
આરબીઆઈ દ્વારા દંડ ફટકારવામાં આવેલ અન્ય બેંકોમાં મધ્યપ્રદેશમાં જિલ્લા સહકારી કેન્દ્રીય બેંક મર્યાદિત(Jila Sahakari Kendriya Bank Maryadit), મહારાષ્ટ્રમાં અમરાવતી મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક(Amravati Merchants’ Co-operative Bank), મણિપુર મહિલા સહકારી બેંક (Manipur Women’s Cooperative Bank), યુનાઈટેડ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકનો (United India Co-operative Bank)સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશમાં બેંક, હિમાચલમાં બઘાટ અર્બન કો-ઓપરેટિવ બેંક  (Baghat Urban Co-operative Bank)અને ગુજરાતમાં નવનિર્માણ સહકારી બેંક (Navnirman Co-operative Bank). આમાંથી મોટાભાગની બેંકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ત્યાં જ સૌથી ઓછો દંડ ફૈઝ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક(Faiz Mercantile Co-operative Bank), નાસિક, મહારાષ્ટ્ર પર લગાવવામાં આવ્યો છે. બેન્ક પર એક નિર્દેશકે સંબંધીઓને નિયમો વિરૂદ્ધ દેવું આપવા પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે RBIએ કહ્યું છે કે દંડ નિયામકીય અનુપાલનમાં ખાંમી પર આધારિત છે અને આ બેન્કો દ્વારા પોતાના સંબંધિત ગ્રાહકોની સાથે કરવામાં આવેલી કોઈ પણ લેવડ-દેવડ અથવા સમજોતાની વેલિડિટી પર સવાલ નથી ઉભા કરતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ