Repo Rate / સામાન્ય જનતાને વધુ એક ઝટકો, RBIએ રેપો રેટ વધારીને 5.9% કર્યો; મોંઘી થશે લોન

RBI Increased The Repo Rate To 5.9%, Loans Will Be Expensive

RBIએ રેપો રેટમાં 0.50% વધારો કરવાની જાહેરાત કરી છે. આ અંગે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, હવે RBIનો રેપો રેટ 5.4%થી વધીને 5.9% થઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ