VIDEO / પંજાબ પર ગરજ્યો ગુજરાતી 'સિંહ', જાડેજાની આ બે હરકતે CSKને સિઝનની પહેલી જીત અપાવી

Ravindra Jadeja's magic again in the field

IPL 2021 ખૂબ જ શાનદાર રીતે રમાઇ રહી છે. તેની 8મી મૅચમાં ચેન્નઇ સુપર કિંગ્ઝ જીતી ગયુ છે. ફિલ્ડીંગ વખતે દરેક લોકોની નજર રવિન્દ્ર સિંહ જાડેજા પર જ હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ