ક્રિકેટ / રવીન્દ્ર જાડેજા થયો ઈમોશનલ: ટીમ ઈન્ડિયામાં વાપસી પર ખુદને ગણાવ્યો ભાગ્યશાળી, આ શખ્સને કહ્યું-થેન્ક યુ

Ravindra Jadeja Gets Emotional He Considers Himself Lucky On Returning To Team India

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં ફક્ત 4 દિવસ બચ્યા છે. પહેલા મુકાબલા માટે બંન્ને ટીમો તૈયાર જોવા મળી રહી છે. ત્યાં જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી કરવા માટે ઉત્સાહિત છે.

બ્રેકિંગ ન્યૂઝ