ક્રિકેટ / હવે કોહલીથી વધારે હશે રવિ શાસ્ત્રીની સેલેરી! મળશે આટલા કરોડ રૂપિયા

ravi shastri salary indian cricket team head coach annual package crores virat kohli

બીસીસીઆઇના હાલના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ A+ ખેલાડી છે, જેની વર્ષની સેલેરી 7 કરોડ રૂપિયા છે. પણ હવે રવિ શાસ્ત્રીની સેલેરી વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહથી પણ વધારે થઇ જશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ