બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / વિશ્વ / Rats in NewYork city can carry covid 3 varients, can spread into the humans

હડકંપ! / ઉંદરોમાં કોરોના ફેલાતા વૈજ્ઞાનિકોને યાદ આવી ગયું 'બ્લેક ડેથ', યુરોપમાં મચી ગઈ હતી તબાહી

Vaidehi

Last Updated: 10:48 AM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન ફોર એક્સેસ જર્નલમાં જાહેર કરેલ એક સ્ટડીમાં કહ્યું છે કે આ સંક્રમિત ઉંદરો માણસોનાં સંપર્કમાં આવી શકે છે જેના કારણે ફેલાઈ શકે છે કોરોના...

  • ઉંદરોમાં ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ
  • ન્યૂયોર્કમાં ઉંદરો 3 વેરિયેન્ટથી થઈ શકે છે સંક્રમિત 
  • ઉંદરોમાંથી માણસોમાં ફેલાઈ શકે છે આ વાયરસ

અમેરિકામાં ન્યૂયોર્ક શહેરનાં ઉંદરોમાં પણ હવે કોરોના વાયરસ ફેલાવા લાગ્યો છે. હાલમાં જ થયેલી એક સ્ટડીમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. ન્યૂયોર્ક સિટીમાં આશરે 80 લાખ ઉંદરો હોવાનું અનુમાન છે અને એમબાયો- અમેરિકન ફોર માઈક્રોબાયોલોજીએ એક ઓપન એક્સેસ જર્નલમાં જાહેર થયેલ સ્ટડીમાં કહ્યું છે કે ન્યૂયોર્કનાં ઉંદરો ત્રણ કોવીડ વેરિયન્ટથી સંક્રમિત થઈ શકે છે. 

બ્લેક ડેથની યાદો તાજા કરાવી
સ્ટડીમાં કહેવામાં આવ્યું હતું કે આ સંક્રમિત ઉંદરો મનુષ્યનાં સંપર્કમાં આવવાની શક્યતા ઘણી વધારે છે. આ સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે આ બ્લેક ડેથની યાદો તાજા કરી શકે છે. આ વાયરસ ઉંદરો થકી માણસોમાં ફેલાયો હતો અને વર્ષ 1347થી 1351ની વચ્ચે યુરોપમાં ભારી તબાહી ફેલાઈ હતી.

માણસોમાં ફેલાવાની આશંકા દુર્લભ- ડો. હેનરી
જો કે રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રએ સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાવાની આશંકા ઘણી દુર્લભ છે. અધ્યયનનાં પ્રધાન તપાસકર્તા ડો. હેનરી વાને કહ્યું કે આ નવી સ્ટડી કોઈપણ નિષ્કર્ષ પર પહોંચે તે પહેલા તેની તપાસ કરવા પર ભાર મૂકવો જોઈએ. મિસોરી વિશ્વવિદ્યાલયમાં સેંટર ફોર ઈન્ફ્લુએન્જા એન્ડ ઈમર્જિંગ ઈંફેક્શિયસ ડિઝીઝનાં નિર્દેશ ડો. હેનરી વાને કહ્યું કે ઉંદરોની આબાદીમાં વાયરસનો ખતરો એ નિર્ધારિત કરવા માટે છે કે શું વાયરસ પ્રાણીઓમાં ફેલાઈ રહ્યો છે અને નવો સ્ટ્રેઈન વિકસિત થઈ રહ્યો છે જે માણસો માટે મુશ્કેલીજનક બની શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ