આશંકા / ગરીબોને અનાજના ઠેકાણા નથીને રેશનિંગની દુકાનોમાંથી કાળાબજાર થાય છે, આ રહ્યું કૌભાંડ

Rationing shop in Ahmedabad Scam to sell

સરકાર દ્વારા ગરીબોને અપાતું સસ્તું અનાજ ખાડ, દાળ બારાેબાર ફ્લોર ફેક્ટરીના મા‌લિકોને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ ગાંધીનગર એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાંચ)એ કરતાં ચકચાર મચી ગઇ છે. અમદાવાદની રેશ‌િનંગની દુકાનમાં આપવામાં આવતું અનાજ ગાંધીનગર જિલ્લાના લીંબ‌િડયા ગામની સીમમાં ઠલવાતું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ