બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Daily Horoscope / rashifal or horoscope based on zodiac shows how your day wil be spent

રાશિફળ / આજે નવા કામની શરૂઆત માટે છે ઉત્તમ દિવસ, આ લોકોના જીવનમાં થશે પૈસાનો વરસાદ

Mayur

Last Updated: 07:45 AM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બુધ કવચના 21 પાઠ કરવાથી લાભ થાય, નવા રોકાણોમાં લાભની સંભાવના, જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

આજનું પંચાંગ
23 02 2022 બુધવાર
માસ મહા
પક્ષ કૃષ્ણ
તિથિ સાતમ સાંજે 4.55 પછી આઠમ
નક્ષત્ર વિશાખા બપોરે 2.39 પછી અનુરાધા
યોગ ધ્રુવ સવારે 8.24 પછી વ્યાઘાત
કરણ બવ
રાશિ તુલા (ર.ત.) સવારે 8.54 પછી વૃશ્ચિક (ન.ય.)

શુભાંક - આજનો શુભ અંક 5 છે
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 03-09 થી 04-31 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12-26 થી 01-48 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

શું કરવું ? -  બુધ કવચના 21 પાઠ કરવાથી લાભ થાય
શું ના કરવું ? - અપશબ્દો બોલવાથી થશે નુક્સાન
આજનો મંત્ર - ઓમ પુરાણ પુરુષોત્તમાય નમ: મંત્રની 11 માળા કરો
આજનું દાન - ગાયને લીલું ઘાંસ અને રોટલી ખવડાવો
--------------------------
મેષ (અ.લ.ઈ.)
નવા રોકાણોમાં લાભની સંભાવના
પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય
આર્થિક બાબતે સંભાળીને કામ કરવું
લેવડ દેવડમાં છેતરાઈ ના જવાય માટે સાચવવું

વૃષભ (બ.વ.ઉ.)
ધનલાભની ઉત્તમ સંભાવના
સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે
અધિકારી વર્ગના આશીર્વાદ મળશે
ખર્ચાઓ ઉપર કાબુ રાખવો

મિથુન (ક.છ.ઘ.)
પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે
પારિવારિક જીવન આનંદમય રહેશે
ખોટા માણશો પાસે સમય વેડફવો નહિ
અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે

કર્ક (ડ.હ.)
સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો
પરિવારના સભ્યોથી પરેશાની જણાશે
લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના
આર્થિક સંકળામણનો અનુભવ થશે

સિંહ (મ.ટ.)
ઘરેલુ જીવનમાં શાંતિ જણાશે
કરેલા રોકાણો લાભદાઈ નીવડશે
કામકાજ માટે યાત્રા થવાની સંભાવના
ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના
જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે
ધર્મ આદ્યાત્મિક્તામાં રૂચી વધશે
નોકરીયાતને સારો સહયોગ મળશે

તુલા (ર.ત.)
શેર સટ્ટામાં ધનહાનીની સંભાવના
પારિવારિક બાબતોમાં શાંતિ જણાશે
નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે
વિદ્યાર્થીઓ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે
કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે
ધંધામાં કરેલા આયોજનો સફળ થશે
વાહન ચલાવવામાં સાવધાની રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો
વ્યવસાયીક-પારિવારિક સમસ્યા રહેશે
માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે
આવક જાવક સમાંતરે જળવાઈ રહેશે

મકર (ખ.જ.)
પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે
તબીયત બાબતે કાળજી રાખવી
મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે
નજીકના સુખનું જ ધ્યાન કરો

કુંભ (ગ.સ.ષ.શ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે
વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે
રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે
નવા સંબંધોમાં વૃદ્ધિ થશે

મીન (દ.ચ.ઝ.થ.)
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે
પારિવારિક વૈચારિક મતભેદ રહેશે
ધન પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ