ચર્ચાસ્પદ / નગ્ન ફોટા પાછળની સ્ટોરી, રાખીએ કહ્યું મને 'લવ યુ' નાં મેસેજ કરે છે રણવીર, બતાવ્યું પ્રૂફ

rakhi sawant chat this married bollywood superstar messages rakhi sawant like this the actress opened the mobile phone

બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહે હાલમાં એક ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતુ. જેણે ઈન્ટરનેટ પર ખૂબ હોબાળો મચાવ્યો અને ઘણા બોલીવુડ સ્ટાર્સની કોમેન્ટ્સ પણ આવી રહી હતી. હંમેશા હવે પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં રહેતી ઈન્ડસ્ટ્રીની આઈટમ ગર્લ રાખી સાવંતે રણવીર સિંહની ન્યુડ ફોટો સામે આવ્યાં બાદ કઈક એવુ કહ્યું છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ