રાજ્યસભા ચૂંટણી / સદનમાં BJPની સીટો ઘટી, હજૂ પણ બહુમતથી દૂર છે NDA, બદલાઈ ગયા રાજ્યસભાના સમીકરણ

rajya sabha election nda bjp loss congress upa benefits regional party performance

તાજેતરમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ભલે સૌથી વધારે સીટો જીતી હોય, પણ સદનમાં હજૂ પણ ભાજપ બહુમતના આંકડાથી દૂર છે, સાથે જ 100ના આંકડા સુધી પહોંચવા માટે પણ રાહ જોવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ