Video / હિમાચલમાં રક્ષામંત્રીની સભામાં લાગ્યા PoK જોઈએ નારા, હસતાં હસતાં રાજનાથસિંહ બોલ્યા, ધૈર્ય રાખો

Rajnathsinh says Dhairya rakhiye in Himachal pradesh relly

હિમાચલ પ્રદેશનાં જયસિંહપુરમાં રક્ષામંત્રી રાજનાથસિંહ એક જનસભાને સંબોધિત કરી રહ્યાં હતાં. જેમાં જનસભા દરમિયાન કેટલાક લોકોએ 'PoK જોઇએ...'નાં નારા લગાવ્યાં જેમાં રાજનાથસિંહે હસીને જે જવાબ આપ્યો તેનો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ