ટ્રાફિક ડ્રાઈવ / રાજકોટવાસીઓ નિયમો પાળજો, 110થી વધુ પોલીસકર્મીઓએ હાથ ધરી ઝૂંબેશ

Rajkot-Traffic-police-Strict-procedures

રાજકોટમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા અને ટ્રાફિક નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે પોલીસ દ્વારા આજે મેગા ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી છે..રાજકોટમાં કુલ 18 જગ્યા પર 1 DCP, 2 ACP સહિત 110 થી વધુ પોલીસ કર્મી દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ