ઝાપટું / રાજકોટના સરધારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, વાતાવરણમાં ઠંડક પણ ખેડૂતોમાં ચિંતા પેઠી

Rajkot sardhar heavy rains, the weather department  rain forecast

સતત 2 દિવસથી રાજકોટના પંથકમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આજે સરધારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ