વિરોધ / રાજકોટમાં ગરીબોના આવાસ બાંધકામનું લોકોએ કામ બંધ કરાવ્યું, કારણ આશ્ચર્યજનક

Rajkot-Poor-Accommodation-Opposition-Construction-Closed

ગરીબોને આપી તો નથી શક્તા, પરંતુ ગરીબો માટે જે બની રહ્યું છે તેમાં પણ અડચણ ઊભી કરી રહ્યા છે. રાજકોટના શ્યામલ કુંજ વિસ્તારમાં ગરીબો માટે આવાસના મકાનો બની રહ્યા છે, પરંતુ અહીંની ખાનગી બિલ્ડિંગોમાં રહેતા લોકોને પોતાની સ્કિમનો ભાવ ઘટી જવાની બીક છે. જેના પગલે મહિલાઓને હથિયાર બનાવી ખાનગી બિલ્ડિંગમાં રહેલા લોકો વિરોધ કરવા માટે પહોંચી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ