આપઘાત / રાજકોટની મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલ કેદીનો આપઘાત

rajkot murder jail prisoner suicide

રાજકોટ મધ્યસ્થ જેલમાં 2017માં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા કેદીએ ફર્લો પરથી હાજર થયા બાદ બાથરુમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ