VIDEO / રાજકોટના તંત્ર માટે શરમજનક દ્રશ્યો: મ્યુ.કોર્પોરેશનનું કામ પોલીસે કરવું પડ્યું

Rajkot municipal corporation aaji dam road pothole police do repairing

રાજકોટ કોર્પોરેશન-માર્ગ મકાન વિભાગનું નઘરોડ તંત્ર ક્યારે સુધરશે? મનપાના બદલે પોલીસે ખાડા પુરવાનું કામ કર્યુ છે. આજી ડેમ પાસેના માર્ગના ખાડા પોલીસે પુર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ