વિરોધ / યસબેંકમાં રાજકોટ મનપાના રૂા. 164 કરોડ ફસાયા, કોંગ્રેસ આ મુદ્દે આંદોલનના મૂડમાં

Rajkot municipal corporation 164 crores in yes bank crisis

યસ બેંકને મુદ્દે રાજકોટ મનપાને વિપક્ષ દ્વારા ઘેરવામાં આવ્યુ છે. હાલ યસબેંકમાં ક્રાઈસિસ ચાલી રહ્યા છે અને યસ બેંકે પોતાના ખાતાર ધારકો માટે મહિને રૂા. 50000 ઉપાડી શકવાની  લિમિટ મૂકી દીધી છે જેને કારણે લોકોના કરોડો રૂપિયા યસબેંકમાં ફસાઈ ગયા છે. રાજકોટ મનપાના રૂપિયા કોરોડો રૂપિયા યસબેંકમાં ફસાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ