રાજકોટ / 'દર્દીઓ મરવા માટે જ આવે છે, મરી જવાનું': સિવિલ ડૉક્ટરનો દાદાગીરીનો વીડિયો વાયરલ

rajkot civil hospital doctor video viral on social media

ગરીબ લોકોને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ બનાવવામાં આવે છે, પણ સરકારી હોસ્પિટલના ડૉક્ટરોની દાદાગીરી સામે આવે છે. સરકારી હોસ્પિટલમાં સારવારના નામે માત્ર પરેશાન કરવામાં આવતા હોવાની ચર્ચાઓ ચાલે છે. ત્યારે હવે રાજકોટની સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ધર્મેન્દ્રસિંહ ગોહિલનો એક વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ