ડ્રગ કેસ / દિકરો અને વહુ હોટલના રૂમમાં નશો કરતા ઝડપાયા, માતાની ફરિયાદને લઈને રાજકોટ પોલીસ હવે એકશન મોડમાં

Rajkot came up with shocking revelations in the drugs case

રાજકોટમાં એક માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પુત્રને ડ્રગ્સને આદત લાગી ગઈ છે. જેને લઈને પોલીસે તપાસ આરંભી તો મહિલાનો દિકરો અને વહુ આજે હોટલના રૂમમાં નશો કરતા ઝડપાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ