IPL 2022 / રાજસ્થાન રોયલ્સની 29 રને જીત, 115 રને ઓલઆઉટ થઇ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ

Rajasthan Royals Won by 29 Run royal challengers bangalore IPL 2022

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ 115 રન પર ઓલઆઉટ થતા રાજસ્થાન રોયલ્સની 29 રને જીત થઇ છે. વિરાટ કોહલી સતત નાકામ સાબિત થઇ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ