IPL 2020 / રાજસ્થાન રોયલ્સે ચેન્નઇ સુપર કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું, મહેન્દ્રસિંહ ધોનીની 200મી IPL મેચ ન બની યાદગાર

Rajasthan Royals beat chennai super kings by 7 wickets in ipl 2020

દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોનીની ટીમને ચેન્નઇ સુપર કિંગ્સને સોમવારે રાજસ્થાન રોયલ્સે હરાવી છે. આ હાર સાથે ધોનીની ટીમની હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ બની ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ