હાર / રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને લાગ્યો ઝટકો, 30 શહેરમાં ગુમાવી બહુમતિ

Rajasthan congress emerges victorious in local body elections BJP bags third spot

રાજસ્થાનમાં પંચાયતી ચૂંટણીમાં હાર પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો 'પંજા' એ મજબૂત પકડ જમાવી છે. જ્યારે બીજી તરફ ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે. શહેરી સ્થાનિકમાં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી વધારે વોર્ડમાં જીત મેળવવા સફળ રહી છે. જ્યારે બીજા નંબર પર અપક્ષ ઉમેદવાર રહ્યાં છે, જયારે ત્રીજા નંબર પર ભાજપ જોવા મળ્યું. શહેરી વિસ્તાર આમ તો ભાજપની પરંપરાગત વોટબેંક માનવામાં આવે છે, તેમ છતાં પાર્ટી શહેરી ચૂંટણીમાં જીત મેળવી શકી નહીં. આમ ભાજપે પોતાના કબ્જા હેઠળ રહેલી 30 સ્થાનિક સ્વરાજમાં બહુમતિ ગુમાવી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ