એલર્ટ / ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

Rajasthan and 13 stats on alert as IMD warns of heavy rainfall

ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં સોમવારે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની જાણકારી અનુસાર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં મેદાની વિસ્તારોમાં 50-60 કિલોમીટર/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના અનુસાર દેશના અનેક રાજ્યોમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં તો વરસાદી મહેર જોવા મળી જ રહી છે. પરંતુ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદે તાંડવ મચાવ્યું છે. ક્યાંક આભ ફાટ્યું છે તો ક્યાંક લોકો ઘર વિહોણા બન્યા છે. ક્યાંક મુંગા પશુ પૂરના પ્રકોપનો ભોગ બન્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ