હવામાન / રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યભરમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આવતીકાલથી વરસાદમાં ઘટાડો થશે. વેલ માર્ક લો પ્રેશર પશ્ચિમ તરફ ફંટાયું છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જામનગર, દ્વારકા, કચ્છમાં લો પ્રેશરની અસર દેખાશે. મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદ, વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ