VIDEO / કડકડતી ઠંડીમાં ડાયરાની રમઝટ: ડીસાના શેરપુરા ગામે નોટોનો ઢગલો થઇ જતા ગાયો માટે 1 કરોડથી વધુનું દાન એકત્ર

Rain of rupees in Dayra at Sherpura village in Deesa

ડીસાના શેરપુરા ગામે ગતરાત્રીએ કડકડતી ઠંડીમાં જામી હતી ડાયરની રમઝટ, લોકોએ મન મુકીને પૈસા ઉડાવતા સ્ટેજ પર રૂપિયાના થર પથરાયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ