માવઠું / ગુજરાતીઓ રૅઈનકોટ હાથવગા જ રાખજો, આ વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી

Rain may fall in Gujarat on 27 and 28th December, says Meteorological Department forecast

ખેડૂતો માટે ફરી પાછા માઠા સમાચાર આવી રહ્યા છે. ઉત્તરગુજરાતમાં ફરી પાછુ માવઠુ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ