ચોમાસું / જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદ મન મૂકી વરસ્યો

Rain In Junagadh Forecast of weather department

રાજ્યમાં ઠેર ઠેર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે જુનાગઢમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ સર્જાયો છે. તો આગામી 5 દિવસમાં રાજ્યભરમાં થશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ