ચોમાસું / રાજ્યના 84 તાલુકામાં મેઘમહેર, છોટાઉદેપુરના કવાંટમાં 10 ઈંચ ખાબક્યો

Rain in Gujarat, 10 inches heavy rainfall in Qvant Chhotaudepur

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર મેઘો વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના કવાંટમાં નોંધાયો છે. ભારે વરસાદના કારણે હેરણ નદી ગાંડીતૂર બની છે. જેથી આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ