ધોધમાર વરસાદ / દિલ્હીમાં 19 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ, VIDEO જોઈને લોકોએ કહ્યું નાયગ્રા ધોધ છે કે શું

rain in delhi water started falling on the vehicles like a waterfall from the bridge peoples taunts kejriwal made niagara...

દિલ્હીમાં મંગળવારે ખાબકેલો ભારે વરસાદ નોકરિયાત વર્ગ માટે અડચણરૂપ બન્યો. દિલ્હીના મોટાભાગના રસ્તા જળબંબાકાર થયા હતા. ત્યાં સુધી કે ઘણાં ફ્લાયઓવર પરથી પાણી ઝરણાની જેમ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર પર પડતુ હતું.

બ્રેકિંગ ન્યૂઝ