ચિંતા / આગામી ત્રણ દિવસ ખેડૂતો માટે 'ભારે': આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, 48 કલાક હિટવેવ પણ કરશે પરેશાન 

Rain forecast in these districts, 48 hours heat wave will also disturb

હવામાન વિભાગે ગરમીની સાથે સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી, આજે અને આવતી કાલે બે દિવસ ગરમીનો પ્રકોપ રહેશે તો અનેક વિસ્તારોમાં 13, 14 અને 15 માર્ચે કમોસમી વરસાદની આગાહી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ