હવામાન ખાતું / ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદને લઈ આગાહી, અમરેલી જિલ્લામાં નદી-નાળા છલકાયા

Rain forecast for next 3 days in Gujarat

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ધીમીધારે અનેક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે ત્યારે હવામાન વિભાગના અનુમાન મુજબ ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શકયતા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ