SHORT & SIMPLE / અમદાવાદ-ગાંધીનગર અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરસાદની આગાહી, નોટ કરી લેજો તારીખ

Rain forecast across Gujarat including Ahmedabad-Gandhinagar and Saurashtra

રાજ્યમાં ફરી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી ફરી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ